અનાજ-કરિયાણાના વેપારીઓએ આજ રોજ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી…
ભરૂચ પંથકમાં અનાજ-કરિયાણાના વેપારીઓએ તાજેતરમાં પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાને વખોડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ભરૂચના નર્મદા માર્કેટ તેમજ
