પંચમહાલ જિલ્લાના ૧,૦૮,૩૯૨ લાભાર્થીઓને રૂ. ૧૬,૦૧૨.૨૯ લાખની વિવિધ યોજનાકીય સહાય
ગોધરા રાજુ, સોલંકી કૃષિ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે ગોધરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું દિપ પ્રાગટ્ય
