અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી વાહન વગરના વિદ્યાર્થીને ‘લિફ્ટ’આપશે
સૌજન્ય-D.B/અમદાવાદ: મધ્યપ્રદેશના સંગીતકાર ભૂષણ ગોગડે મુંબઈમાં શરૂ કરેલ ‘રાઈડ્સ ફોર હ્યુમિનિટિસ’ અભિયાનને રાજ્યની એેકમાત્ર એલડી એન્જિનિયરિંગ કોલેજે અપનાવ્યું છે. બ્રધરહૂડની ભાવનાને વિકસાવવા, ઈંધણ-પ્રવાસન ખર્ચને
