ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ કોલેજ પાસે ના માર્ગ ઉપર થી સવાર ના સમયે એક યુવાન ની હત્યા કરેલ હાલત માં લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……
વહેલી સવારે ભોલાવ વિસ્તારમાં એક યુવાનની હત્યા કેમ કરવામાં આવી તેના સનસનાટી ભરેલ કારણો આવે બહાર આવે તેવી સંભાવના આજુ બાજુ આવેલ સંખ્યા બંધ સીસીટીવી
