ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ મહંમદ ફાંસીવાલાએ દુનિયાને અલવિદા કરી…
પૂર્વ ધારાસભ્ય અને ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ મહંમદભાઇ ફાંસીવાલાના દુખદ અવસાનના સમાચાર વાયુવેગે સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રસરતા ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ સમાજ સહિત તમામ
