Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર-જુગારધામ પર ડીજી વિજિલન્સના દરોડા-લાખ્ખોના મુદ્દામાલ સાથે 28 જુગારીઓ ઝડપાયા…

Share

જાણવા મળ્યા મુઈબ જામનગર ખાતે જુગારધામ પર ડીજી વિજિલન્સના દરોડા પડ્યા હતા. ગઈકાલે સાંજથી કાર્યવાહી આજે વહેલી સવારે થઈ પૂર્ણ થઇ હોવાનું જાણવા મળ્યું હતું..સતત 13 કલાક સુધી  જુગારધામ પર કાર્યવાહી ચાલી હોવાનું જાણવા મળ્યું છે…પટેલ વાડીમાં જુગારની મેગા ક્લબ ઉપર દરોડા પડાયા હતા. રૂ.6.32 લાખની રોકડ સાથે 28 જુગારીને ઝડપી લેવાયા છે….

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા ધારાસભ્ય દ્વારા મંડળીઓની જમીનોનું ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજ રદ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો !

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

ભરૂચ : વાગરા કન્યા અને કુમારશાળામાં શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!