લાંબા વિરામ બાદ સવારે ભરૂચ માં ફરી વરસાદી માહોલ જામતા વાતવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી.સાથે માર્ગો ઉપર ઝરમર વરસાદી માહોલ નો આનંદ લોકો માળતા નજરે પડ્યા હતા…..
:-ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ એ લાંબા બ્રેક બાદ ફરી આજ રોજ સવારે એન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..શહેર ના કેટલાય વિસ્તારોમાં ક્યાંક
