તિલકવાડા તાલુકાના સીરા ગામમાં શોર્ટસર્કીટથી 3 મકાનો આગની લપેટમાં:સોના-ચાંદીના ઘરેણાં બળીને ખાખ,12 લાખથી વધુનું નુકસાન.
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા): નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સીરા (નવાપુરા )ગામે સોમવારે સવારે 11 કલાકે ગામના જેન્તીભાઇ મગનભાઈ તડવી અને કાંતિભાઈ મગનભાઈ તડવીના કાચા મકાનોમાં અચાનક
