એ એ ગયો……તેરી ગલીયોમે ના રખેગે કદમ આજ કે બાદ ક્યોંકી પાલિકા કી કામગીરી હે કમરતોડને વાલી ! વલસાડમાં કમરતોડ ખાડા ,પાલિકા તંત્ર નજારો જોવે રોડનો પણ જોશો !
(કાર્તિક બાવીશી )વલસાડમાં રોડ રસ્તાઓની હાલત ખરાબમાં ખરાબ થઈ છે તંત્રની કામગીરી કોઈની કમરનો તોડે તો સારૂ ,લોકોમાં પણ ચર્ચા છે કે આ રોડ નથી
