નર્મદા જિલ્લામાં ૨૪ કરોડથી વધુ રકમની જોગવાઇની મર્યાદામાં ૧૬૪૪ જેટલા કામોને બહાલી
જિલ્લા પ્રભારીમંત્રી બચુ ખાબડની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાયેલી બેઠક (વિશાલ મિસ્ત્રી રાજપીપલા:)નર્મદા જિલ્લા પંચાયતના સભા ખંડ ખાતે
