બેઢીયા બી.એડ.કૉલેજના તાલીમાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.
વિજયસિંહ સોલંકી,કાલોલ પંચમહાલ જિલ્લાનાંકાલોલ તાલુકાના વેજલપુર બેઢીયા ખાતે દિવ્ય દ્રષ્ટિ બી.ઍડ.કૉલેજ આવેલી છે.જ્યા શિક્ષક બનવાની સજ્જ તાલીમ આપવામા આવે છે. વિષયોના નિષ્ણાત અનુભવી અધ્યાપકો દ્રારા
