ભરૂચ જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા ભૂલકા મેળો 2024 યોજાયો*
*ભરૂચ જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા ભૂલકા મેળો 2024 યોજાયો* ભરૂચ જિલ્લામાં કાર્યરત જિલ્લા પંચાયત અંતર્ગત આઈસીડીએસ શાખાના ઉપક્રમે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
