રીક્ષામાં પેસેન્જર મુદ્દે તકરારમાં યુવાન પર ચપ્પુંનો હુુમલો: આંતરડા બહાર આવી ગયાં
ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસેની ઘટના ભરૂચ. ભરૂચ શહેરના જંબુસર બાયપાસ પાસે રહેતાં મોનાપાર્ક સોસાયટી ખાતે રહેતાં હારૂન મુસા પટેલ તેમની રીક્ષા લઇને સ્ટેશનથી જંબુસર
