સીએમ ભૂપેન્દ્ર પટેલે 12 મહિલા ધારાસભ્યોને આપી વિશેષ ભેટ, સવા કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રત્યેક મહિલા ધારાસભ્યને તેમના મત વિસ્તારમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે 2023-24 ના વર્ષ માટેની નિયમિત ગ્રાન્ટ ઉપરાંત સવા કરોડ રૂપિયાની વધારાની
