વાંકલ : મણીપુરની ઘટનાના વિરોધમાં ઉમરપાડા, માંગરોળ તાલુકો સંપૂર્ણ બંધ.
મણીપુરમાં મહિલાને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં કરેલા બરબરતા પૂર્ણ કૃત્ય અને ત્યારબાદ થયેલા સામૂહિક બળાત્કારના વાસ્તવિક કૃત્યની ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી વિસ્તાર ઉમરપાડા, માંગરોળ
