બાગાયતની ખેતી કરતા ભરૂચ જિલ્લાના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે
ભરૂચ ભરૂચ જિલ્લાના સામાન્ય તથા અનુસુચિત જન જાતિના ખેડૂત ખાતેદારો માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં બાગાયત ખાતાના ક્રુષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવા અંગેનો કાર્યક્રમ ઘટકમાં સહાય
