ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર : ૮૪.૧૫ ટકા પરિણામ સાથે જિલ્લાનો ગૌરવ વધારો
ભરૂચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૦ (SSC) પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં
