ભય કોને બૂટલગરને કે પોલીસને ? ભરૂચમાં પત્રકારની મદદથી પોલીસને ફસાવી દેવાની બૂટલેગરની ધમકી
ભરૂચ. ભરૂચ શહેરમાં બે-ચાર દિવસ બૂટલેગર દ્વારા પોલીસને ધમકાવવામાં આવી રહ્યાની વાત ચર્ચાના એરણે છે. ભરૂચ શહેરના સીટી સેન્ટર ડેપો વિસ્તારના એક કુખ્યાત બૂટલેગર સામે
