પત્નીને ફોન કરી હેરાન કરનારની માતાને કહેવા જતાં યુવાન પર ૪ જણાનો હૂમલો
ભરૂચ શહેરના દાંડિયાબજાર સુથિયાપુરા વિસ્તારમાં બનેલી ઘટના । ભરૂચ । ભરૂચ શહેરના દાંડિયાબજાર સુથિયાપુરા વિસ્તારમાં રહેતો માનસ ઉર્ફે માનવ નિરાકરણભાઈ તરાઈ રીક્ષા ચલાવી તેની પત્ની
