ભરૂચની કરોડો રૂપિયાની છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ યતીન શાહ બેંગ્લોર એરપોર્ટ પરથી ઝડપાયો : ખોટા લોન સેન્કશન લેટર અને બનાવટી એફ.ડી. દસ્તાવેજો બનાવી 1.24 કરોડથી વધુની ઠગાઈનો આરોપ : પોલીસથી બચવા મલેશિયા ભાગેલો આરોપી ભારત પરત ફરતા જ દબોચાયો
ભરૂચ શહેરના સી-ડિવિઝન પોલીસ મથક હેઠળ વર્ષ 2024 દરમિયાન સામે આવેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના હાઈપ્રોફાઇલ કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ખોટા લોન સેન્કશન લેટર,
