અંકલેશ્વર રાજપીપળા રોડ ખાતે પ્રતિષ્ઠા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માં ગુજરાત પાલ મહાસભા યોજાઈ
અંકલેશ્વર રાજપીપળા રોડ ખાતે પ્રતિષ્ઠા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માં ગુજરાત પાલ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પાલ સમાજ ના સ્થાપક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી
