વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ પંખો પડતા સુપરવાઈઝર ઈજાગ્રસ્ત
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ પંખો પડતા સુપરવાઈઝરને ઈજા થઈ હતી અને આ ઘટનાના પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હાલમાં
