ભરુચ જિલ્લા કલેક્ટરના અધ્યકક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ
જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની આજરોજ કલેક્ટક કચેરીના સભાખંડમાં કલેક્ટર તુષાર સુમેરાના અધ્યકક્ષસ્થાને મિંટીંગ યોજાઈ હતી. આ મિંટીંગમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીના અધ્યક્ષ તુષારા સુમેરાએ પ્રવાસન
