ગુમ થયેલ બાળકને શોધી તેના પરીવાર સાથે મિલન કરાવતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી જીલ્લામાં ગુમઅપહરણ થયેલ બાળકો પૈકી શોધવાના બાકી બાળકો વ્યક્તિઓને શોધી કાઢવા માટે સૂચના કરવામાં આવેલ હતી. ગઈ તા.૨૪/૦૩/૨૦૨૧
