વડોદરામાં ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસમાં 18 આરોપી નિર્દોષ જાહેર
સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ તાજેતરમાં વડોદરા શહેરના મેયર પદેથી રાજીનામું આપ્યું હતું. દરમ્યાન ગતરોજ વિધાનસભામાં તેમણે ચાંપાનેર દરગાહની જગ્યા પર મૂકવામાં આવેલ પોલીસના વાહનો હટાવી
