Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : હજરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની સાંસરોદ દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી.

Share

રાજસ્થાનનાં અજમેર સ્થિત સુપ્રસિદ્ધ સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની પાલેજ નજીક આવેલા સાંસરોદ સ્થિત દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફ ખાતે ફાતેહા તેમજ દુરુદ શરીફનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

ત્યારબાદ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે વિશેષ દુઆ માંગવામાં આવી હતી. દરગાહ શરીફ ખાતે ભોજનની પણ વ્યવસ્થા સંચાલકો દ્વારા કરાઇ હતી. છઠ્ઠી શરીફની ઉજવણીમાં મોટી સંખ્યામાં અકિદતમંદો જોડાયા હતા. ખૂબ જ ઉલ્લાસભેર હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની ઉજવણી કરાઇ હતી.

યાકુબ પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

હાલોલ : ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ એ કેનાલમાં પડેલા કિશોરનો જીવ બચાવ્યો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : બસસ્ટેન્ડ નજીક રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉછાલી અવાદર ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, વનવિભાગને જાણ કરાતા પાંજરું ગોઠવવાની તજવીજ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!