Proud of Gujarat
GujaratFeaturedINDIA

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યુ.

Share

જેસીઆઈ અંકલેશ્વરની જુનીયર જેસી વિંગ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં જેસીઆઈ સપ્તાહના ત્રીજા દિવસના ભાગે માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. સરસ્વતી શિશુ વિદ્યા મંદિરના મરાઠી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કુલ ૨૮૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેજે જિયા નાહર, જેજે વૃંદા, જેજે જસલીન, જેજે વિહાન, જેજે વ્રજ, જેજે મિટવા, જેજે મહેક જેસી પૂનમ પંચાલ, જેસી ચિરાગ વેકરીયા, જેસીઆઈ અંકલેશ્વર પ્રમુખ જેસી હસમુખ ચોવાટીયા અને ઝોન વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિત્રાંગ સાવલિયા આ પ્રસંગે હાજર રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરામાં વૃક્ષ પોલીસકર્મીના માથા પર પડતા ઘટનાસ્થળે જ મોત.

ProudOfGujarat

ઝઘડીયાના કડવાતલાવ તલોદરા ગામે ઘરની આગળ મોટરસાયકલ મુકવાની વાતે બે પરિવારો બાખડયા.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ૫૭૭.૪૧ લાખના પુરાંતવાળા વિકાસલક્ષી બજેટને સર્વાનુમતે મંજૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!