Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પાલેજની કુમારશાળામાં છાત્રોનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો…

Share

 
 ગત તારીખ 26 મી જાન્યુઅારીના રોજ ગણતંત્ર દિન પર્વ નિમિત્તે પાલેજ હાઇસ્કૂલ ખાતે પાલેજ ગ્રામપંચાયત અાયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા પાલેજની કુમારશાળાના છાત્રોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ગતરોજ કુમારશાળાના પ્રાગણમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પાલેજ ગ્રામપંચાયતના સદસ્ય તથા એસ એમ સી ના સભ્ય શબનમ ઇમરાનભાઇ ચૌહાણના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર છાત્રોને ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. અા પ્રસંગે કુમારશાળાના અાચાર્ય તેમજ શિક્ષકગણે ઉપસ્થિત રહી છાત્રોને અભિનંદન પાઠવ્યા હતા…

Share

Related posts

ઝઘડિયા તાલુકા શિક્ષક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં ઉમલ્લા ટીમનો વિજય

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેક્ટરએ જંબુસરની કાવી ખાતેની નવી વસાહત પ્રાથમિક મિશ્રશાળામાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

ProudOfGujarat

નર્મદાના એકતાનગર ખાતે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉદ્યોગ 4.0 કોન્ફરન્સ યોજાઈ.

ProudOfGujarat
error: Content is protected !!