પાલેજ તા.૧-૦૪-૨૦૧૯

પાલેજ નવ યુવક મંડળ નાં સહયોગ થી પારૂલ આર્યુવેદીક હોસ્પિટલ વાઘોડિયા તરફ થી મફત આર્યુવેદીક નિદાન અને સારવાર કેમ્પ પાલેજ વિવેક હોસ્પિટલ નીચે સંજીવની ક્લિનિક નાં ડો.પાયલબેન નાં સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પ માં ૧૦૦ દર્દીઓ આંખનાં તેમજ ૧૦૦ સ્ત્રી રોગ નાં, ૫૦ હાડકા નાં જ્યારે ૫૦ બાળકો મળી કુલ ૩૦૦ જેટલા દર્દી ઓ એ લાભ લીધો હતો. પાલેજ નાં તાલુકા સદસ્ય મોહસીન પઠાણ, સામાજિક કાર્યકર ઈમ્તિયાઝ રાજા તેમજ ઈમ્તિયાઝ પઠાણ એ નિદાન કેમ્પ નું સફળતા પૂર્વક આયોજન કર્યું હતું

ઇમરાન ઐયુબ મોદી – પાલેજ

LEAVE A REPLY