Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

Share

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

પુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં પંચમહાલ જીલ્લામાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શહેરા ખાતે મીણબત્તી પ્રગટાવીને પુલવામા શહીદોને શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.

પંચમહાલ જીલ્લામાં આજે સમીસાંજે શહેરા ખાતે પુલવામા આતંકવાદી હુમલામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાજંલી પાઠવી હતી.પંચમહાલના શહેરાનગરમાં પણ પુલવામા થયેલા આંતકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાસુમન અપર્ણ કરવામા આવ્યા હતા.અને શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા. આમ શહીદોના મોતથી પંચમહાલ જીલ્લાવાસીઓમાં પણ આક્રોશ આંતકીસામે જોવા મળી રહ્યો છે.


Share

Related posts

ખેડા જિલ્લામાં હેલ્થ મેળાનો શુભરંભ કરાયો.

ProudOfGujarat

રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા વિનામૂલ્યે કોવિડ-19 ની દવાઓનું વિતરણ કરાશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી સાંપ્રત સમયમાં જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે તેનું કડક પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!