Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ-શહેરનગર અને ગ્રામીણ વિસ્તારમાં લોકડાઉનનો ચૂસ્ત અમલ

Share

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા પણ લોકડાઉનનો અમલ થઈ
રહ્યો છે. જેમા પોલીસતંત્ર અને વહીવટી તંત્ર અમલ કરાવા સજજ છે. ત્યારે જરુરી અનાજ કરિયાણાની દુકાનો, શાકભાજી, દુધકેન્દ્રો પણ નિયત ટાઇમ પર જ ખુલે છે. અને શહેર નગરવાસીઓ પણ લોકડાઉનનૂ પાલન કરી રહ્યા છે. લોકડાઉનને પગલે શહેરા નગર પણ સુમસામ ભાસી રહ્યૂ છે. શહેરા પોલીસની ટીમ પણ શહેરામાં લોકડાઉનનો અમલ કરાવવા સજજ છે.

રાજૂ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા અને એસ.ટી. ડેપોના સંયુક્ત ઉપક્રમે તથા ધાર્મિક સંસ્થાના સહયોગથી સફાઈ અભિયાન અને શેરી નાટકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર આગેવાન અને અંકલેશ્વર નગરપાલિકાનાં ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલાનું નિધન થતા સમાજ તથા જિલ્લામાં શોકની લાગણીનો માહોલ ફેલાઈ ગયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક બિનવારસી બેગમાંથી રાઇફલ તેંમજ કારતુસ મળી આવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!