Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંજાબ : લુધિયાણા કોર્ટ પરિસરમાં વિસ્ફોટ, 2 ના મોત થતાં ચકચાર.

Share

પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં ત્રીજા માળે આ વિસ્ફોટ થયો છે. જેમાં બે ના મોત થયા છે તથા અનેક લોકો ઘાયલ થયા છે.

મળેલી માહિતી મુજબ લુધિયાણાની કોર્ટના ત્રીજા માળે 9 નંબરની કોર્ટના બાથરૂમ નજીક આ ધડાકો થયો. આ ધડાકો એટલો ભીષણ હતો કે આખું બિલ્ડિંગ ધ્રુજી ગયું હતું અને તેના કારણે પાર્કિંગમાં રહેલી કાર પણ નુકાસાન થયું છે. લોકો પોતાના જીવ બચાવવા માટે આમ તેમ ભાગી રહ્યા છે. જોકે અહીં હાલ કોર્ટમાં વકિલોની હડતાળ ચાલતી હોવાથી અહીં વધારે ભીડ નહતી.

Advertisement

Share

Related posts

ફાયર સેફટી અંગે તંત્ર એકશનમાં : રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવતા અનેક એકમોને નોટિસો ફટકારાઈ.

ProudOfGujarat

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત, દિવ્યાંગ બાળકોની પ્રતિભાને બિરદાવી : વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ; શિક્ષણ, સંભાળ અને સ્વાવલંબન માટેની કામગીરીની કરી પ્રશંસા

ProudOfGujarat

કેવડિયા ખાતે દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા પધારેલા વિવિધ રાજ્યોના મંત્રીઓ-વરિષ્ઠ સચિવઓ સહિતના મહાનુભાવોએ વિવિધ પ્રવાસન પ્રોજેક્ટસની લીધેલી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!