Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ગરૂડેશ્વર તાલુકાના ભુમલીયા ગામમાંથી પ્રથમવાર દુર્લભ જાતિનો રેતીયો સાપ મળી આવ્યો

Share

(વિશાલ મિસ્ત્રી,રાજપીપળા)
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભૂમાલિયા ગામના ઉક્ક્ઙભાઈ કાનજીભાઈ તઙવીના ઘરમાં સાપ દેખાતા તેમણે તાત્કાલિક વાઇલ્ડ સેવિયર ક્લબના સભ્યો​નેં જાણ કરતા અનિલ વસાવા,માઈકલ વસાવા,વિશાલ તડવી, સુનિલ તડવી,સુનિલ શ્રીમાળી સ્થર પર પહોંચી સાપનેં સહી સલામત પકડીનેં વન્ય જીવ માટે જાણીતા એવા શૂલપાણેશ્વરના જંગલમાં સલામત રીતે છોડી મુકાયો હતો.ટીમના સભ્યોના જણાવ્યા અનુસાર આ સાપ રેતીયો સાપ હતો.આ સાપ ઘણો દુર્લભ હોવાથી નર્મદા​ જીલ્લામાં પ્રથમ વાર પકડવામાં આવ્યો હતો.
 

Share

Related posts

રાજપારડી ચાર રસ્તા નજીક રેતી ભરેલ હાઇવા ટ્રક પલ્ટી મારતા નાળામાં પડી.

ProudOfGujarat

ઝઘડિયા એ.પી.એમ.સી. માં વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચનાં રચના નગરમાંથી શહેર સી ડિવિઝન પોલીસે 26,000 નાં મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.

ProudOfGujarat
error: Content is protected !!