Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

કરજણ નજીક આવેલ નેશનલ હાઇવે ઉપર ટ્રેક્ટર પલ્ટી ખાતા ત્રણ ને ઈજાઓ …

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા નજીક આવેલ ઓસન થી માકણ જવા ના નેસનલ હાઇવે ઉપર ના માર્ગ પર પાઈપ નો જથ્થો ભરેલ ટ્રેક્ટર અચાનક પલ્ટી મારતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ માં ત્રણ જેટલા લોકો ને નાની મોટી ઈજાઓ પહોચતા તેઓ ને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે નજીક ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…જોકે સમગ્ર ઘટનાઆ કઈ જાનહાની થવા પામી ન હતી તેમ જાણવા મળ્યું હતું.

Advertisement


Share

Related posts

ભરૂચ : જમાત એ ઉલેમા એ હિંદ, દારૂલ ઉલૂમ દેવબંદ અને તબલિગી જમાત પર પ્રતિબંધ મૂકવા અંગે આવેદન પાઠવાયું.

ProudOfGujarat

વડોદરામાં અર્થોપાર્જન માટે આવેલા શ્રમયોગીઓ મતદાન કરવા વતન જશે.

ProudOfGujarat

*આજરોજ અંકલેશ્વર તાલુકાના ખુશાલી ઉછાલી ગામ પંચાયત સમરસ થઈ*

ProudOfGujarat
error: Content is protected !!