Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા પંચાયતનું પુરાંતલક્ષી બજેટ મંજુર કરાયું.

Share

જિલ્લા પંચાયત નર્મદાની તા. ૨૮-૦૩-૨૦૨૨ ના રોજ સામાન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષ સ્થાને સદસ્યોની ઉપસ્થિતીમા સામાન્ય સભા મળી હતી. જેમા ૨૦૨૧-૨૨ ના વર્ષનું સુધારેલ અંદાજપત્ર તથા સને ૨૦૨૨-૨૩ ના વર્ષનુ મુળ અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતું.
જેમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે અંદાજીત ઉઘડતી સિલક રૂ.૧૪૮.૯૦ કરોડ તથા રૂ. ૨૭૪.૨૨ કરોડની સરકાર તરફથી અંદાજીત આવક મળી કુલ રૂ. ૪૨૩.૧૨ કરોડની સામે રૂ. ૨૭૪.૩૪ કરોડના અંદાજીત ખર્ચને બહાલ રાખી પુરાંત લક્ષી બજેટ મંજુર કરવામા આવ્યુ હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચમાં એલ.પી.જી.ગેસ પમ્પ સ્ટેશન આજથી સદંતર બંધ.સેંકડો વાહન ચાલકોને ભારે તકલીફ…

ProudOfGujarat

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓનો વાર્ષિકોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!