Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ.

Share

ગરુડેશ્વર તાલુકાના વઘરાલીથી કસુંબીયા જવાના રસ્તામાં આવતા નાળાનું ધોવાણ થતા ગ્રામજનોએ ભાજપા આગેવાનોને રજૂઆત કરી હતી. જેનાં અનુસંધાને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાથે આગેવાનોએ જ્યાં નાળાનું ધોવાણ થયું છે તે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને નાળાનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થશે.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચના કરમાડ ગામમાંથી પાંચ ફુટ લાંબી નાગણ પકડાઇ…

ProudOfGujarat

સુરતના સણિયા હૈમાદ ખાતે શુભમ ઇન્‍ડસ્‍ટ્રીઝ નજીક આવેલ મની ટ્રાન્‍સફરની ઓફીસમાં લૂંટ કરવાના ઇરાદે તમંચા તથા પિસ્‍તોલ સાથે ફરતા બે યુવકોને ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી પાડયા

ProudOfGujarat

ઉમલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે વેલુગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!