Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

Share

રાજપીપલા, આરીફ જી કુરેશી

રાજપીપલા,ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ તા. ૧૧ મી ઓકટોબર, ૨૦૧૯ ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે કેવડીયા કોલોની- ટેન્ટ સીટી નં.-૨ ખાતે આયોજિત દ્વિ દિવસીય ઉર્જા મંત્રી ઓની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં હાજરી આપશે અને કેવડીયા ખાતે રાત્રિ રોકાણ કરશે. ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ બીજે દિવસે તા. ૧૨ મી આકટોબર, ૨૦૧૯ ને શનિવારના રોજ પણ સવારે ૯:૦૦ કલાકે ઉર્જા મંત્રી ઓની કોન્ફરન્સમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે તેઓ અનુકૂળતાએ અમદાવાદ જવા રવાના થશે.

Advertisement

Share

Related posts

સુરતમાં 18 લાખના હીરાનું પડીકું લઇ ભાગી છૂટેલો ઠગ હિમાલચ પ્રદેશથી ઝડપાયો..!

ProudOfGujarat

સુરત: ગજાનંદ મૂષક રાજ પર નહીં: પણ કોરોના વેકસીન પર સવાર થઇને આવશે

ProudOfGujarat

ભરૂચનાં શેરપુરામાં બે લકઝરી બસ સળગાવી, તોડફોડ અને લૂંટ મામલે AIMIM પ્રમુખ સહિત 8 ની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!