Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનો મેળાવડો, મંગળા આરતીમાં ભક્તો થયાં ભાવવિભોર, હર હર મહાદેવના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું….

Share


શ્રાવણ માસ ની શરૂઆત થઇ ચુકી છે અને આજે શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો…મંગળા આરતીમાં ભક્તો ભાવવિભોર થયા હતા,તેમજ હર હર મહાદેવના નાદથી મંદિર નું વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું…..

 

Advertisement

Share

Related posts

જામનગરમાં શિવાજી જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

ProudOfGujarat

ભરૂચનાં મહંમદપુરાથી ઢાલ સુધીનાં રસ્તાને પહોળો કરવાની કામગીરીમાં વહીવટી પ્રક્રિયાઓ સ્તબધ : તંત્ર ઘોર નિદ્રામાં..!

ProudOfGujarat

ખરાબ રસ્તાને લીધે ટેન્કરે કાબુ ગુમાવી બાઇકને ટક્કર મારી : 16વર્ષના બાળકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!