Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત પાંડેસરા વિસ્તારમાં યુવાનની હત્યા..પોલીસે તપાસ હાથધરી….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ સુરત ના પાંડેસરા વિસ્તારમાં યુવાનની હત્યા  થઇ છે.. કલરકામ કરનાર યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા જીકાયા હોવાની માહિતી મળી રહી છે…અજાણ્યા યુવાન દ્વારા હત્યા કરાઈ હોવાનું હાલ માં અનુમાન લગાવાઈ રહ્યું છે…પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે..હાલ હત્યાનું કારણ અંકબધ છે……

Share

Related posts

નવા દિવા ગામ વિસ્તારમાંથી ૭ જુગારીયા જુગાર રમતા ઝડપાયા … અગઝડતી અને દાવ પરના રૂ ૨૧૩૦૦ જપ્ત ….

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં 10 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો જાણો વધુ…???

ProudOfGujarat

ભરૂચ : ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન હેઠળ પાલેજમાં કોંગ્રેસનો સંવાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!