Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાપી નદી પર આવેલ કાકરાપાર વિયર કમ કોઝવે પર તિરંગાનાં રંગોની લાઈટિંગ કરાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા.

Share

માંડવી તાલુકામાં આવેલ તાપી નદી પર આવેલ કાકરાપાર વિયર કમ કોઝવેનાં સડસડાટ વહેતા અને ઉછડતા, કૂદતા નીર પર કાકરાપાર ડેમનાં અઘીકારીઓ દ્વારા સરકારનાં સૂચનો અનુસાર ડેમ ઉપર તિરંગાનાં રંગોની લાઈટિંગ કરાતા અદભૂત નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

સમગ્ર દેશમાં હાલ ભારતની આઝાદિનાં 75 વર્ષની ઉજવણી થઈ રહિ છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલ ઘર ધર તિરંગા અને તિરંગા યાત્રાનાં વિવિઘતામાં એકતાનાં કાર્યક્રમો થઈ રહ્યાં છે. ત્યારે સરકારનાં સૂચનો અનુશાર માંડવી તાલુકામાં આવેલ તાપી નદી પરનાં કાકરાપાર વિયર કમ કોઝ વે પર આઝાદીનાં અમૃત મહોત્સવનાં ભાગરુપે, ભર ચોમાસે 4 ફુટ ઓવરફ્લો થઈ વહેતા નીર ત્રિરંગે રંગાયેલા જોવા મડ્યાં. જેમાં વહેતા પાણીનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.

Advertisement

જીતેન્દ્ર સોલંકી માંડવી


Share

Related posts

ભરૂચ જિલ્લામાં પ્રથમવાર અંક્લેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં બાયપાસનું સફળ ઓપરેશન…

ProudOfGujarat

ભારત માટે 49 મેડલ્સ લાવનાર સ્પોટ્સ વુમન રઝિયાનું કપરું જીવન, બાથરૂમ પર વાસણો રાખી નાનકડી ઓરડીમાં રહેવું પડે છે…

ProudOfGujarat

અંકલેશ્વરમાં ભંગારીયાઓ બેફામ બન્યા, ફૂટફાટ પર જ બિંદાસ અંદાજમાં પોતાનો વેપલો શરૂ કર્યો, તંત્ર અંધારામાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!