દિનેશભાઇ અડવાણી

સુરતના સરથાણા વિસ્તારમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી.બનાવની જાણ થતાં જ સુરત મહાનગર પાલિકાની 17 ટીમો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત હાથ ધરાઈ હતી.જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ ઉંચાઈ પરથી કૂદી પડ્યા હતા.ઘટનાના પગલે લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બનાવમાં 15 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે.

LEAVE A REPLY