Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત સિલ્ક સિટીમાં આગ : કોઈ જાનહાનિ નહિ

Share

સુરતમાં આવેલ સિલ્કસિટીમાં આજરોજ આગ લાગી હતી. જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવના પગલાં હેઠળ ફાયરની 15 ગાડીઓ ધટના સ્થળે પહોંચી હતી. ફાયર સ્ટેશનના તત્કાલ પગલાં લેવાથી ત્યાં વહેલી તકે આગ બુઝાવાની કામગીરી શરૂ થઈ હતી. સદનસીબે ધટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. મળેલ માહિતી અનુસાર આગ લાગવાનુ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે અને તપાસ ચાલુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચના મનુબર ચોકડી વિસ્તારમાં ખાનગી લકઝરી બસના ચાલકે બાળકને અડફેટે લઇ ઇજાગ્રસ્ત કરતા સારવાર અર્થે ખસેડાયો.

ProudOfGujarat

સુરત મહાનગર પાલિકાનું 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

ProudOfGujarat

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!