Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાંડેસરા જીઆઈડીસીમાં મારુતિ ડાઇનિંગ મિલ માં ભીષણ આગ- ફાયર ફાઇટરો ઘટના સ્થળે….

Share

સુરત જીઆઈડીસી વિસ્તાર માં આવેલ મારુતિ ડાઇનિંગ મિલ માં આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..ઘટના અંગે ની જાણ ફાયર વિભાગ માં કરવામાં આવતા સુરતના પંદર ફાયર સ્ટેશનના તમામ ફાયર ફાયટરોને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા …
ઉલ્લેખનીય છે કે પવનની ગતિ વધુ હોવાથી વિસ્તારને કોર્ડન કરી આગને કાબુમાં લેવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા સાથે જ ડાઈંગ મિલની દિવાલ તોડી આગને કાબુમાં લેવાના પ્રયત્ન ફાયર વિભાગ દ્વારા કરાયા હતા……

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ઝાઝપોર નજીક બલેશ્વરના ક્વોરી માલિકની કાર પર પાંચ ઇસમોનો પત્થરમારો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ટોઠીદરા ગામે નર્મદા નદીમાં રેતીનું ગેરકાયદે ખનન દૂર કરતું તંત્ર…

ProudOfGujarat

ડેડીયાપાડામાં આદિવાસી દિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડયા ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!