Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના રાંદેરમાં લગ્નમાં નાચવા બાબતે બોલાચાલીમાં યુવાનની ખેલી હત્યામાં આજે પોલીસે હથિયાર આપનારને ઝડપી લીધો હતો.

Share

સુરતના રાંદેર વિસ્તારમાં લગ્નમાં નાચવા બાબતે યુવાનો વચ્ચે બોલાચાલી બાદ ઝધડો થયો હતો જેમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાની ધટનામાં એક આરોપી ઝડપાયો હતો.તપાસમાં હત્યા માટે હથિયાર આપનાર આરોપી બાકી હતા પોલીસે અગાઉ ઝડપાયેલ ત્રણ આરોપીની પૂછપરછમાં રવિ નામનાં ઇસમનું નામ બહાર આવતા પોલીસે આજે રવિની ધરપકડ કરી હતી. હજુ આ હત્યાના ગુનામાં ભોલા નામનો આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે પોલીસે તેની શોધખોળ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પાનોલીની આર.એસ.પી.એલ. કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલનાં કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ ૧૦૦૦ પી.પી.ઇ. કીટ અર્પણ કરાઇ.

ProudOfGujarat

સુરતમાં બીજો અગ્નિકાંડ.

ProudOfGujarat

લીંબડી : ભથાણ ગામે પ્રા.શાળા બાળકોને ચાઇનીઝ ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા હોવાના શાળાગણ પર આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!