Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સિંગણપોર નજીક આવેલ તાની હોસ્પિટલના તબીબની બેદરકારીના પગલે પ્રસ્તુતાનું મોત થયું હોવાની ધટનામાં તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share

આજરોજ સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલ ડો.સગુણા પટેલની હોસ્પિટલ તાનીમાં એક પ્રસ્તુતાને ડિલિવરી માટે લાવવામાં આવી હતી જોકે તેની હાલત ગંભીર થતાં તેને પ્રથમ મહાવીર હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાથી પ્રાણનાથ હૉસ્પિટલમાં લઈ જતાં ત્યાં હાજર તબીબે પ્રસ્તુતાને મૃત જાહેર કરી હતી. જયારે પ્રસ્તુતાના પરિવારજનોએ પ્રસ્તુતાના મોત માટે ડો.સગુણા પટેલને જવાબદાર ઠેરવીને તેની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા અને તબીબ ડો.સગુણા પટેલ સામે પરિવારજનોએ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માસનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ગાંધીનગર : રતનપુરમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરી વેચાણ કરતા કરિયાણાના બે વેપારી ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વર માં 2021 માં કસાઈ વાડે કતલ માટે ગૌવંશ મોકલનાર ઝંખવાવ ઈસમ ઝડપી પાડ્યો હતો. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!