Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં બીજો અગ્નિકાંડ.

Share

સુરતનાં કદોદરા ખાતેનાં રધુવીર માર્કેટમાં ટોપ ફલોર ઉપર આગ લાગતાં ફાયર બ્રિગેડ દોડતું થયું અને 2 લોકોને બચાવ્યા 35 જેટલા ફાયર બંબાની ટીમ આગને કાબુમાં લેવા દોડી આવી હતી.

સુરતમાં આજે સવારે વધુ એક તક્ષશિલા જેવા અગ્નિકાંડ થતાં થતાં રહી ગયો હતો. જોકે કદોદરાનાં માર્કેટમાં લાગેલી ભયંકર આગને પગલે દોડધામ મચી ગઈ હતી. આજે સવારે કદોદરાનાં રધુવીર માર્કેટમાં ટોપફલોર ઉપર અકસ્માતે આગ લાગતાં જ ફસાયેલા લોકોને બચાવવાં માટે 35 ટીમનો 90 જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દોડી ગયા હતા. જેમાં 2 લોકો લિફટમાં ફસાતા તેઓને બચાવી લઈને બાકીનાં લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. જયારે કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : કોરોના કાળમાં પૈસા કોઈ કામના નથી તેમ કહી વ્યક્તિએ ઓવરબ્રિજ ઉપરથી પૈસા ઉડાવતો વીડિયો થયો વાયરલ…

ProudOfGujarat

હાંસોટના ખરચ ગામમાં જોધલપીર મંદિરનો આગિયારમો સાલગીરી મોહત્સવ યોજાયો.

ProudOfGujarat

દિવ સાઉદવાડી ખાતે સરકાર દ્વારા ફેન્સીંગ મારવામાં આવતા ખેડૂતો અને પ્રશાશન વચ્ચે હોબાળો…..!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!