Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ઉધનાનાં ગાંધી કુટીર નજીક મકાનમાં ધૂસી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ભાગતા તેને અટકાવનારને ધક્કો મારીને ભાગી છૂટ્યા હતા.

Share

સુરતમાં વધુ એક ચોરીની ધટના બની છે તસ્કરોના તળખળાટને પગલે લોકોની ઉંધ હરામ થઈ ગઈ છે. જેમાં આજે સુરતના ઉધનાનાં ગાંધીકુટીર નજીક બાઇક ઉપર આવેલ તસ્કરોએ ધરને નિશાન બનાવીને ધરમાં પ્રવેશ કરીને તિજોરીમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથ ફેરો કરીને ભાગી રહ્યા હતાને દરમ્યાન મકાન માલિક અને તેમના કાકા દોડી આવ્યા હતા તેમને તસ્કરોએ ચપ્પુ બતાવીને ધક્કો મારી ફેંકી દીધા હતા એટલે કે તસ્કરોનો પ્રતિકાર કરવા જતાં મકાન માલિકના કાકાને તસ્કરોએ ધક્કો મારી ફેંકી દીધા હતા.

Advertisement

Share

Related posts

સુરતની લાજપોર જેલના કર્મચારીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ઉમલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે વેલુગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનનું પાલન ન કરે તો સરકાર શૂટ એટ સાઇટ ઓર્ડર કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!