Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : એસ.ટી બસમાં મુસાફરો જીવના જોખમે બારીમાંથી બસમાં પ્રવેશ કરે છે.

Share

સુરતમાં હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ એસ.ટી બસમાં મુસાફરો જીવના જોખમે બારીમાંથી અંદરપ્રવેશ કરતા હોવાનું નજરે આવી રહ્યું છે.

હાલ તો આ વીડિયો સુરતના રાંદેર વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિવાળી વેકેશન અને લગ્નની સિઝનમાં એસ.ટી બસમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે એસ.ટી બસમાં મુસાફરો ચાલુ બસે જીવના જોખમે બારીમાંથી અંદર પ્રેવશ કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં નજરે પડતી એસ.ટી બસ દાહોદ-ગોધરા તરફની અને વીડિયો રાંદરે વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાંદેરમાં રામનગર ખાતેથી એસ.ટી બસ ઉપડે છે જેમાં લોકોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે.

Advertisement

Share

Related posts

વડોદરાના જુના પાદરા રોડની સોસાયટીમાં વૈભવી બંગલામાં ચાલતું કુટણખાનું ઝડપાયું

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટા સાયણમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

‘સલાકાર’માં મૌની રોય એક અનોખું સરપ્રાઇઝ પેકેજ છે ‘સલાકાર’માં મૌની રોયે પોતાના કરિયરના સૌથી પ્રભાવશાળી અભિનયથી દર્શકોને આશ્ચર્યચકિત કર્યા છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!