Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાનાં બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો.

Share

સુરતના જીલ્લાનાં બ્રિજ પર પૂર ઝડપે આવેલી કારએ કાબુ ગુમાવતા 2 કારને પાછળથી ટક્કર મારી હતી જેમાં બંને કારને મોટું નુકશાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી. કારમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક નિયમન કર્યું હતું. જીલ્લાનાં બ્રિજનો વિચત્ર વળાંકને લઈ બ્રિજ પર અનેક વાર અકસ્માત સર્જાઈ ચૂકયા છે અને લોકોને જીવ ગુમાવાનો વારો પણ આવ્યો છે.

Advertisement

Share

Related posts

અંડર ગ્રાઉન્ડ ગટર બ્લોક થતાં લોકોના ઘરમાં દૂષિત પાણી પ્રવેશ્યાં

ProudOfGujarat

સાગબારા તાલુકાના નવી ફળી ગામે હાઈવે રોડ ઉપર બે ટ્રક અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત,બેને ગંભીર ઈજા.

ProudOfGujarat

જંબુસર ખાતે નવનિર્મિત સબડિસ્ટ્રીકટ હોસ્પિટલનો ‘‘લોકાર્પણ’’ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!