Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના ને આમંત્રણ આપતા દ્રશ્યો: સુરત થી નવસારી જઈ રહેલ હાઈવે પર વાહનો જે માણસો ને ઢોરની જેમ બેસાડી રહ્યા છે જે કોરોના ને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે

Share

હજું કોરોના ગયો નથી સાવચેતી ભૂલીશું તો કોરોના નો ભોગ બનીશું: પોલીસ તંત્ર આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે (કાર્તિક બાવીશી દ્વારા )સુરત થી નવસારી જતા રોડ પર તસ્વીરમાં જોઈ શકો છો કે વાહનો ખુલ્લેઆમ કોરોનાની ગાઇડ લાઇન નું પાલન નથી કરી રહ્યા શું કોરોના સામે આમ જંગ જીતીશું એ પ્રશ્ન ઊભો થાય છે આવા ચાલક વિરુદ્ધ પોલીસે કડક માં કડક કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે હાઈવે પર ઇકો કાર ચાલકો પણ બેફામ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે જેથી પોલીસ હવે લાલ આંખ કરવી જરૂરી બની છે

Advertisement

Share

Related posts

રાજપીપળા : રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનાં સારા સ્વાસ્થ માટે નાંદોદનાં ધારાસભ્ય પી.ડી. વસાવાએ ખાસ પૂજા કરી.

ProudOfGujarat

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી પરના ઓવરબ્રિજ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.એકનું કરુણ મોત. જયારે પાંચ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 ને લગતાં સારા સમાચાર સિવિલનાં સ્ટાફ નર્સ અને રબ્બાની મહોલ્લાનાં યુવકનાં બે ટેસ્ટ નેગેટિવ આવતાં રજા અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!